ચિપકો આંદોલન કયા વર્ષ સાથે સંકળાયેલું છે?

  • A
    $1970$
  • B
    $1974$
  • C
    $1980$
  • D
    $1984$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સ્થિર વિદ્યુત અવક્ષેપક (Electrostatic Precipitator) $(1)$ પ્લેટિનમ,પેલેડિયમ,રોડિયમ
$(b)$ સ્ક્રબર (Scrubber) $(2)$ સંગ્રાહક પટ્ટીકાઓ
$(c)$ ઉદ્દીપકીય પરિવર્તકો (Catalytic Converters) $(3)$ પુનઃચક્રિત રૂપાંતરિત પ્લાસ્ટિક
$(d)$ પોલીબ્લેન્ડ (Polyblend) $(4)$ પાણી કે ચૂનાનો ફુવારો

ઇમારતોમાં નિવારક પગલા તરીકે વપરાતું જંતુનાશક કયું છે?

નીચેના વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જંગલોનો નાશ ઘટાડવો
$(2)$ અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો
$(3)$ વૃક્ષારોપણ કરવું
$(4)$ માનવ વસ્તી વૃદ્ધિને ધીમી કરવી.

ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થની સાંદ્રતામાં થતા વધારાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo